બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોયે ફરી એકવાર બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.



અભિનેત્રી મૌની રોય રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે



તેણે અગાઉ 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' અને 'નાગિન' જેવા ટીવી શોમાં સંસ્કારી વહુની ભૂમિકા ભજવી છે



ફરી એકવાર તે પોતાની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં આવી છે.



38 વર્ષની મૌની રોયે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.



તસવીરોમાં મૌની ખૂબ જ સુંદર લાગી રહી છે



અગાઉ તેણે સ્વિમિંગ પૂલની અંદર કિલર પોઝ આપ્યા હતા.



મૌની રોય હાલમાં દિશા પટણી સાથે થાઇલેન્ડમાં વેકેશન એન્જોય કરી રહી છે



મૌની રોય છેલ્લે વેબ સીરિઝ સુલતાન ઑફ દિલ્હીમાં જોવા મળી હતી.



All Photo Credit: Instagram