'ડંકી' સ્ટાર એક્ટર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે



સુહાના ખાને ફિલ્મ 'ધ આર્ચીઝ' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે.



સુહાના ખાનની પહેલી ફિલ્મથી જ તેની પ્રશંસા થઈ રહી છે.



આ ફિલ્મને ક્રિટિક્સ તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો છે.



સુહાના ખાને ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે



તસવીરોમાં સુહાના રેડ કલરના ગાઉનમાં ગોર્જિયસ લાગી રહી છે



અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.



સુહાના ખાનની આ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.



સુહાના ખાન 'કૌન બનેગા કરોડપતિ'ના તાજેતરના એપિસોડમાં જોવા મળી હતી.



All Photo Credit: Instagram