મૌની રોયે કેટલાક થ્રોબેક ફોટોઝ શેર કર્યા આ ફોટોમાં તે સ્ટનિંગ દેખાઈ રહી છે મૌનીએ તેના વેકેશનના ફોટો શેર કર્યા આ ફોટોમાં તે ખુલી હવાનો આનંદ માણી રહી છે મૌનીએ પોતાનું શરીર ‘ઝીરો ફિગર’ રાખ્યું છે મૌનીએ ઇન્સ્ટાગ્રામમાં આ ફોટોઝ શેર કર્યા મૌનીએ એકથી એક ચડિયાતા પોઝ આપ્યા આ ફોટોથી પોતાના ચાહકોનું દિલ જીતી લે છે પોતાના ચાહકોને જકડી રાખવા માટે તે જાણીતી છે તમામ ફોટો : Mouni Roy / Instagram