શ્રેયા ધનવંતરીએ તાજેતરમાં જ લેટેસ્ટ તસવીરો શેર કરી આ તસવીરોએ ઇન્સ્ટાગ્રામ પર ધમાલ મચાવી બ્લેક જેકેટ સાથે સફેદ બિકીની પહેરી આગ લગાવી સફેદ બિકીની અને બ્લેક જેકેટમાં ફોટોશૂટ શ્રેયાના નવા ફોટોશૂટે આગ લગાવી છે ચાહકો તેના બોલ્ડ અંદાજને લાઈક કરી રહ્યા છે હોટ તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે શ્રેયા ધન્વંતરીનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો (તમામ તસવીરો શ્રેયા-ઈન્સ્ટાગ્રામ)