જૈકલીન ફર્નાડિસ હાલ કેટલાક મુદ્દાને લઇને છે ચર્ચામાં




સુકેશ ચંદ્રશેખર સાથે કનેકશનના લઇને પણ છે ચર્ચામાં


સુકેશ ચંદ્રશેખર સંગ જૈકલીનની ફોટો થઇ રહી છે વાયરલ


સુકેશ સાથે ફોટો વાયરલ થતાં એક્ટ્રેસ ટ્રોલ્સ થઇ ગઈ


ફોટો વાયરલ થતાં એક્ટ્રેસે કરી પ્રાઇવેસીની હકમાં વાત


જૈકલીને કહ્યું કે, ‘આવી વાતોને ખુદ પર હાવિ નથી થવા દેતી”


‘આપણે આપણો સ્વભાવ બદલી એ લોકો જેવું ન થવું જોઇએ’


આવા મુદ્દે કોઇ પોસ્ટ કરીએ તો મીડિયામાં વિવાદનું કારણ બની જાય છે


સોશિયલ મીડિયા પર ટ્રોલ કોઇને પણ સરળતાથી ખરાબ ચિતરી દે છે


સોશિયલ મીડિયાની આ દુનિયા આપના મનમાં ખટાશ લાવી શકે છે


પરંતુ આવા ટ્રોલ્સથી ખુદને કમજોર ન થવા દેવી જોઇએ


જૈકલીને અંતે કહ્યું, ‘હંમેશા પોઝિટિવ અને મસ્ત રહો’