બોલિવૂડ એક્ટ્રેસ નરગિસ ફખરીની ગણતરી બોલ્ડ એક્ટ્રેસમાં થાય છે. નરગિસનું લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો વાયરલ થઇ છે. નરગિસે પોતાના ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. નરગિસે ફિલ્મ રોકસ્ટારથી કરિયરની શરૂઆત કરી હતી. નરગિસે ફરી એકવાર પોતાની બોલ્ડનેસ બતાવી છે. નરગિસે ફક્ત બ્લેઝર પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે. તમામ લોકો નરગિસના ફોટોશૂટના વખાણ કરી રહ્યા છે. તમામ લોકો નરગિસના ફોટોશૂટના વખાણ કરી રહ્યા છે. તે ફોટોશૂટની પણ ખૂબ ચર્ચા થઇ હતી. All Photo Credit: Instagram