રોકસ્ટાર એક્ટ્રેસ નરગિસ ફકરીનો દિલકશ અંદાજ નરગિસ ફકરીએ અતરંગી અંદાજમાં ફોટો શેર કર્યા નરગિસ ફકરી તેના ગ્લેમરસ લૂક માટે ફેમસ છે નરગિસ ફકરી તેની ગ્લેમરસ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે નરગિસના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે નરગિસે રણબીર કપૂર સાથે રોકસ્ટાર ફિલ્મથી ડેબ્યુ કર્યું બ્લોકબસ્ટર ડેબ્યુ છતાં નરગિસનું કરિયર ખાસ સારું ના રહ્યું નરગિસ ફકરી 42 વર્ષની ઉંમરે પણ સિંગલ છે નરગિસ ફકરીનું નામ ઉદય ચોપડા સાથે જોડાયું હતું નરગીસ રોકસ્ટાર ફિલ્મમાં કરેલા હિરના રોલ માટે ફેમસ