સુરતમાં ખેલૈયાઓમાં પ્રથમ નોરતે જ જોરદાર ઉત્સાહ ઝણકાર નવરાત્રિમાં ખેલૈયા મન મૂકીને ગરબે રમ્યા પરંપરાગત ગરબાની રમઝટ બોલી અલગ-અલગ સ્ટેપ કરી યુવતીઓ ગરબે ઘૂમી યુવતીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રમી પ્રથમ નોરતે ખેલૈયાઓમાં ઉત્સાહ અલગ-અલગ સ્ટેપ કરી ગરબે ઘૂમ્યા યુવકો પણ ગરબે ઘૂમ્યા હતા