સિમ્પલ લૂકમાં જોવા મળી રકુલ પ્રિત સિંહ પિંક ડ્રેસ અને જિન્સમાં જોવા મળી એક્ટ્રેસ ખૂબ જ સિમ્પલ લૂકે ચાહકોને દિવાના બનાવ્યા રકુલે બ્લેક ગોગલ્સ પણ પહેર્યા છે રકુલ પ્રિત અલગ અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રકુલનો આ સિમ્પલ લૂક ચાહકોને પસંદ આવ્યો રકુલ પ્રિતે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે રકલુ પ્રિત બોલીવૂડ ફિલ્મોમાં પણ કામ કરે છે રકુલનો સિમ્પલ લૂક ચાહકોને પસંદ આવ્યો છે રકુલ પ્રિતે કેમેરા સામે પોઝ આપ્યા હતા