નેહા મલિકે નવા લુકનો વીડિયો પણ શેર કર્યો છે

અભિનેત્રી ભારતીય પોષાકમાં સુંદર લાગી રહી છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં અભિનેત્રી એથનિક લુકમાં જોવા મળી રહી છે

અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે

અભિનેત્રી તેના સ્ટનિંગ લુકથી ફેન્સનું દિલ જીતી લે છે

આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે અભિનેત્રી

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

(All Photo Instagram)