ધનતેરસમાં ખરીદીનું ખૂબ જ મહત્વ છે


ધનતેરસમાં ખરીદીનું ખૂબ જ મહત્વ છે


સોનુ-ચાંદી વાસણ ખરીદીની છે પ્રથા


કેટલીક વસ્તુ ખરીદવી નિષેધ છે.


સ્ટીલના વાસણ ક્યારેય ન ખરીદો


રાહુનો કુપ્રભાવ આ ખરીદીથી વધે છે.


લોખંડની વસ્તુઓ પણ ન ખરીદો


શનિદેવનું કારક હોય છે લોખંડ


ધારદાર વસ્તુઓની ખરીદી ન કરવી


કાંચનો સંબંધ રાહુ સાથે છે


તેથી કાંચની ખરીદી પણ ન કરો