શું તમે જાણો છો ભારતમાં કઈ ભાષા સૌથી વધુ બોલાય છે



ભારતમાં 52.83 કરોડ લોકો હિન્દી ભાષા બોલે છે



બંગાળી: 9.72 કરોડ લોકો



મરાઠી: 8.30 કરોડ લોકો



તેલુગુ: 8.11 કરોડ લોકો



તમિલ: 6.90 કરોડ લોકો



ગુજરાતી : 5.54 કરોડ લોકો



ઉર્દુ: 5.07 કરોડ લોકો



કન્નડ: 4.37 કરોડ લોકો



અહીં આપવામાં આવેલી માહિતી મીડિયા રિપોર્ટ આધારિત છે