નિયા શર્માએ ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે.



એક્ટિંગ સિવાય તેની ડ્રેસિંગ સેન્સ અને મેકઅપ માટે પણ ખૂબ ચર્ચામાં રહે છે.



નિયા શર્માએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી છે.



આ તસવીરોમાં તે સ્કાઇ બ્લૂ સ્કર્ટ અને સ્લીવલેસ બ્લાઉઝ પહેરેલી નજર આવે છે.



નિયા શર્માનો આ સિઝલિંગ અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.



નિયાની આ અદાઓ જોઇને ફેંસ આઉટ ઓફ કંટ્રોલ થઈ રહ્યા છે.



નિયા પોતાના સ્ટાઇલિસ લૂકને કારણે હંમેશા ચર્ચમાં રહે છે.



આ વખતે પણ તેનો લેટેસ્ટ લુક ખૂબ જ ચર્ચામાં છે.



મિનિમમ મેકઅપ અને વેબી હેયરમાં નિયા શર્મા ખૂબ જ સ્ટનિંગ લાગી રહી છે.



ફોટામાં એકથી એક ચઢિયાતા પોઝ આપી રહી છે.



નિયા શર્માએ પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેને ખૂબ જ લાઇક મળી રહ્યા છે.