ટ્રાન્સપરન્ટ ગાઉનમાં Nikki Tamboli એ ફ્લોન્ટ કર્યું પોતાનું પરફેક્ટ ફિગર.

નિક્કી તંબોલી હંમેશા પોતાની બોલ્ડ તસવીરોને કારણે છવાયેલી રહે છે.

બિગ બોસ 14માં નજર આવ્યા પહેલા તેના નામથી કોઈ પરિચિત નહોતું

હવે એક્ટ્રેસ ખૂબ જ ચર્ચામાં આવી ગઈ છે.

નિક્કી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

એક્ટ્રેસની તસવીરો પણ ઇન્ટરનેટ પર ખૂબ ધૂમ મચાવે છે.

એક્ટ્રેસનો એક વીડિયો ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

વીડિયોમાં નિક્કી ટ્રાન્સપરન્ટ ગાઉનમાં પોતાનું પરફેક્ટ બોડી ફ્લોન્ટ કરી રહી છે.

તેની દિલકશ અદાઓ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

આ વીડિયો તેણે પોતાના ઇન્સ્ટા પેજ પર શેર કર્યો છે.

એક્ટ્રેસે લાઇટ બ્લૂ કલરનું ટ્રાન્સપરન્ટ ગાઉન પહેર્યું છે.