ચિત્રાંગદા સોશિયલ મીડિયામાં ખુબ એક્ટિવ રહે છે

તે અવારનવાર ઇન્સ્ટાગ્રામમાં ફોટોઝ શેર કરતી રહે છે

તેણે ઓફ શોલ્ડર વનપીસમાં ફોટો શેર કર્યા

ડ્રેસમાં ચિત્રાંગદા ખુબ જ હોટ લાગી રહી છે

તેનો આ અંદાઝ ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે

ચિત્રાંગદાના ચાહકો તેની તસવીરોને ખુબ પસંદ કરે છે

ઇન્સ્ટાગ્રામમાં તેના 1.4 મિલિયન ફોલોઅર્સ છે

ચિત્રાંગદા ફિલ્મોમાં ઓછી એક્ટિવ રહે છે

તેના ચાહકો તેને નેચરલ બ્યુટી કહે છે

તેના હોટ ફોટોઝ અવારનવાર વાયરલ થાય છે