આજે લિયૉનેલ મેસીનો 36મો જન્મદિવસ છે 36 વર્ષની ઉંમરે આર્જેન્ટિયન ફૂટબૉલરે પોતાનુ ખાસ નામ બનાવી દીધું છે લિયૉનેલ મેસ્સીનું આખું નામ લિયૉનેલ એન્ડ્રેસ મેસ્સી છે લિયૉનેલ મેસ્સીનો જન્મ 24 જૂન 1987ના રોજ આર્જેન્ટિનામાં થયો હતો મેસ્સીએ 14 વર્ષની ઉંમરે બાર્સેલોનાની એકેડેમીમાં તાલીમ લેવાનું શરૂ કર્યું હતું મેસ્સીએ 2004માં બાર્સેલોનાની પ્રથમ ટીમમાં ડેબ્યૂ કર્યું મેસ્સીએ 2009, 2010, 2011, 2012, 2015માં ફિફા બેલૉન ડી'ઓર એવોર્ડ જીત્યો લિયૉનેલ મેસ્સી બાર્સેલોનાનો ટૉપ ગૉલસ્કૉરર રહ્યો છે મેસ્સીએ વર્ષ 2017માં તેની પ્રેમિકા એન્ટૉનેલા રોકોઝો સાથે લગ્ન કર્યા મેસ્સી અને એન્ટોનેલા રોકોઝોને ત્રણ બાળકો છે મેસ્સી અને એન્ટોનેલા રોકોઝો હંમેશા વેકેશન એન્જૉય કરતાં દેખાય છે