જાણો આ વર્લ્ડકપમાં ભારતના ટૉપ પરફોર્મર વિશે....

સ્મૃતિ મંધાના - મહિલા ટી20 વર્લ્ડકપ 2023માં તેને સૌથી વધુ 151 રન બનાવ્યા છે

ઋચા ઘોષ - આ વર્લ્ડકપમાં તેને 136 રન બનાવ્યા છે

જેમીના રૉડ્રિગ્ઝ - આ વર્લ્ડકપમાં 129 રન બનાવવામાં સફળ રહી

રેણુંકા સિંહ ઠાકુર - ટી20 વર્લ્ડકપમાં ભારત તરફથી સૌથી વધુ 7 વિકેટો ઝડપી

દીપ્તિ શર્મા - તેને 5 મેચોમાં 6 વિકેટો લીધી

ફરી એકવાર ઓસ્ટ્રેલિયાએ ભારતને ખિતાબથી વંચિત રાખ્યુ