જેમીમા રૉડ્રીગ્ઝ પાકિસ્તાન સામે દમદાર ફિફ્ટી ફટકારીને લાઇમલાઇટમાં આવી

રૉડ્રીગ્ઝે શાનદાર બેટિંગ કરતા 38 બૉલમાં 53 રનની અણનમ ઇનિંગ રમી

રૉડ્રીગ્ઝ મીડિલ ઓર્ડરની શાનદાર બેટ્સમેન છે

રૉડ્રીગ્ઝ મેદાનની બહાર એક શાનદાર સ્ટાઇલિશ ગર્લ છે

જેમીમા સોશ્યલ મીડિયા લવરની સાથે સાથે સંગીત પ્રેમી પણ છે

22 વર્ષીય જેમીમા રૉડ્રીગ્ઝનો જન્મ મુંબઇમાં થયો હતો

જેમીમાએ 21 આંતરરાષ્ટ્રીય વનડે મેચો રમી, 391 રન બનાવ્યા છે

જેમીમા રૉડ્રીગ્ઝે 78 ટી20 મેચો રમી છે, 1642 રન ફટકાર્યા છે

78 ટી20માં શાનદાર 10 ફિફ્ટી ફટકારી ચૂકી છે

જેમીમા રૉડ્રીગ્ઝ હંમેશા ટીમમેટ્સની સાથે મસ્તી કરતી જોવા મળે છે

જેમીમા રૉડ્રીગ્ઝનો અંદાજ એક્ટ્રેસને પણ ફિફ્કો પાડે એવો છે

જેમીમા રૉડ્રીગ્ઝ ટીમ ઇન્ડિયાની મીડિલ ઓર્ડર વિશ્વાસપાત્ર બેટર છે

જેમીમા રૉડ્રીગ્ઝનું ઇન્સ્ટાગ્રામ સ્ટાઇલિશ તસવીરો અને વીડિયોથી ભરેલુ છે

Thanks for Reading. UP NEXT

દુનિયાની સૌથી અમીર 10 મહિલા ક્રિકેટર, ત્રણ ભારતીય ખેલાડીઓ સામેલ

View next story