ટીવી એન્ડ ફિલ્મ સ્ટાર કૃતિકા કામરાએ શેર કર્યો શાનદાર લૂક



કૃતિકા કામરાએ ગૉલ્ડન નેટ સ્ટાઇલ ડ્રેસ પહેરીને આપ્યા પૉઝ



આ લૂકમાં એક્ટ્રેસ એકદમ સેક્સી એન્ડ બૉલ્ડ ફ્લૉન્ટ કરતી દેખાઇ



35 વર્ષીય એક્ટ્રેસે સ્ટાઇલને પુરી કરવા બન, મેકઅપ અને હાઇ હીલ કેરી કરી હતી



આ ઉપરાંત એક્ટ્રેસે કર્વી ફિગરને સેક્સી બેક સાથે ફ્લૉન્ટ કર્યુ હતુ



ટ્રાન્સપરન્ટ એન્ડ ગૉલ્ડી ડ્રેસમાં એક્ટ્રેસે પોતાની પાતળી કમરને ખાસ ફ્લૉન્ટ કરી



કૃતિકાએ એકતા કપૂરના શૉ કિતની મોહબ્બત હૈ થી કેરિયરની શરૂઆત કરી હતી



કૃતિકા કામરા સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે



કૃતિકાને ઈન્સ્ટાગ્રામ પર કુલ 1.7 મિલિયનથી વધુ લોકો ફોલો કરી રહ્યાં છે



તમામ તસવીરો કૃતિકા કામરાના ઇન્સ્ટાગ્રામ પરથી