પ્રજ્ઞા જયસ્વાલનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે અભિનેત્રી દરેક લૂકમાં કહેર વર્તાવે છે અભિનેત્રી પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે પ્રજ્ઞા જયસ્વાલે 2014માં તમિલમાં રિલીઝ થયેલી વિરાટ્ટુ સાથે અભિનયની શરૂઆત કરી હતી. વિરાટ્ટુ માટે, તેણીને 63મા ફિલ્મફેર એવોર્ડ સાઉથમાં બેસ્ટ ફીમેલ ડેબ્યુ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. 2014 માં જ, પ્રજ્ઞાએ તેલુગુ સિનેમામાં દેગા સાથે ડેબ્યૂ કર્યું હતું જયસ્વાલે 'ટીટુ એમબીએ'થી હિન્દી ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો અભિનેત્રી પોતાની બોલ્ડ તસવીરોથી ચાહકોનું ધ્યાન પણ ખેંચે છે તેની ફિટનેસની પણ પ્રશંસા થાય છે (All Photos-Instagram)