RCB સ્ટાર ગ્લેન મેક્સવેલ આ દિવસોમાં IPLમાં ધૂમ મચાવી રહ્યો છે મેક્સવેલની પત્ની વિની રમન ભારતીય છે. મેક્સવેલની પત્ની વિની રમન ભારતીય છે અને મૂળ ચેન્નાઈની છે. મેક્સવેલ અને વિની રમણે માર્ચ 2022માં લગ્ન કર્યા હતા. વિની રમન દેખાવે ખુબ જ સુંદર છે. બોલિવુડ અને હોલિવુડની અભિનેત્રીઓ પર તેના આગળ પાણી ભરે તેવી છે. વિની તેની હોટનેસને લઈને અવાર નવાર ચર્ચામાં રહે છે. ઈન્ટાગ્રામ પર વિની સુપર હોટ તસવીરો શેર કરતી રહે છે. જે ક્રિકેટ રસિયાઓને જકડી રાખે છે.