વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જૂનથી લંડનના ઓવલમાં રમાશે

ટીમ ઈન્ડિયા સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમશે. રોહિત શર્મા કેપ્ટનશિપ કરશે.

ઓપનિગમાં રોહિત શર્માની સાથે આઈપીએલમાં શાનદાર ફોર્મમાં રહેલો શુભમન ગિલ આવી શકે છે

વન ડાઉનમાં ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ અને સૌરાષ્ટ્રનો ધૂરંધર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા આવશે.

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું ચોથા ક્રમે બેટિંગમાં ઉતરવાનું નક્કી છે.

પાંચમાં ક્રમે અજિંકય રહાણે બેટિંગમાં આવી શકે છે.

છઠ્ઠા ક્રમે ઈશાન કિશન બેટિંગમાં આવી શકે છે

સાતમા ક્રમે મીડિયમ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર આવી શકે છે

આઠમા ક્રમે ગુજરાતી ઓલરાઉન્ડ અને સીએસકેને 2023 આઈપીએલ જીતાડનારો રવિન્દ્ર જાડેજા આવી શકે છે

ગુજરાતના ડાબોડી ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે ચે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં મોહમ્મદ શમીનું પ્લેઈંગ ઈલેવનમાં રમવાનું નિશ્વિત છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ઉમેશ યાદવનો પણ ત્રીજા ફાસ્ટ બોલર તરીકે સમાવેશ થઈ શકે છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં મોહમ્મદ સિરાજનું પ્લેઈંગ ઈલેવનમાં રમવાનું નિશ્વિત છે.