દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર જેપી ડુમિનીની પત્ની સુંદરતાના કારણે ચર્ચામાં છે

પહેલી જ મુલાકાતમાં બંન્નેએ એકબીજાને દિલ આપી દીધું હતું

આ પછી વર્ષ 2011 માં તેઓએ લગ્ન કર્યા હતા.

દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર જીન પોલ ડ્યુમિનીને સૌ કોઇ ઓળખે છે

જેપી ડુમિનીની પત્નીનું નામ Sue Duminy છે.

તે ખૂબ જ હોટ અને ગ્લેમરસ છે.

વર્ષ 2008માં Sue Duminy નોકરીની શોધમાં કેપટાઉન આવી હતી.

પહેલી જ મુલાકાતમાં જ બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા

કપલ્સને બે દીકરીઓ પણ છે.

All Photo Credit: Instagram

Thanks for Reading. UP NEXT

વિવાદો બાદ શમીએ કરી હતી જોરદાર વાપસી

View next story