પ્રિયા એક વીડિયો ક્લિપથી રાતોરાત થઇ ગઇ હતી ફેમસ પ્રિયાની તેમના ફેન્સની સમક્ષ એક અલગ જ છાપ છે આ છાપથી તદન અલગ જ તેની તસવીરો વાયરલ થઇ છે નાકમાં નથણી અને સાડીમાં પ્રિયાએ કરાવ્યું ફોટોશૂટ આદિવાસી સ્ટાઇલમાં બાંધેલી સાડી અને પગમાં અલ્તા પ્રિયાનું આ અલગ લૂક લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે પ્રિયા પ્રકાશનું આ લેટેસ્ટ ફોટોશૂટ ખૂબ જ ચર્ચામાં છે આ તસવીરો પ્રિયા પ્રકાશના નવા પ્રોજેક્ટની છે આંખ મારવાના વીડિયોથી તે રાતોરાત સ્ટાર બની ગઇ