વર્લ્ડકપમા સાઉથ આફ્રિકાનો ઓપનર ક્વિન્ટન ડિકોક શાનદાર ફોર્મમાં છે

ડિકોકે બાંગ્લાદેશ સામે 174 રનની શાનદાર ઇનિંગ રમી ટીમને જીત અપાવી હતી

આ વર્લ્ડકપમાં ડિકોકની આ ત્રીજી સદી હતી

એક જ વર્લ્ડકપમાં ત્રણ સદી ફટકારનાર ડિકોક સાઉથ આફ્રિકાનો પ્રથમ બેટ્સમેન છે

બેટ્સમેન ક્વિન્ટન ડી કોકની લવ સ્ટોરી પણ ફિલ્મી છે

2012માં મુંબઈ ઈન્ડિયન્સ સામેની ચેમ્પિયન્સ લીગ મેચ દરમિયાન તેને પહેલી નજરમાં જ સાશા સાથે પ્રેમ થઈ ગયો હતો.

સાશા એ મેચમાં ચીયરલીડર હતી.

સાશાએ ડી કોકને જીત માટે અભિનંદન આપતા ફેસબુક પર મેસેજ કર્યો હતો

ક્વિન્ટન ડી કોક અને સાશા હર્લીએ વર્ષ 2015માં લગ્ન કર્યા હતા.

All Photo Credit: Instagram

Thanks for Reading. UP NEXT

કોઈ મોડલથી ઓછી નથી સાનિયા મિર્ઝા

View next story