બાંગ્લાદેશનો કેપ્ટન શાકીબ અલ હસન ભારત સામેની મેચ રમી શક્યો નહોતો

શાકિબને બિમારીના કારણે આરામ આપવામાં આવ્યો હતો

શાકિબ અલ હસનની પત્ની તેની સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે

શાકિબની પત્ની ઉમ્મી અહેમદ શિશિર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

ઉમ્મી અહેમદ શિશિરનો જન્મ બાંગ્લાદેશમાં થયો હતો

પરંતુ તે માત્ર 10 વર્ષની હતી ત્યારે તેના માતા-પિતા સાથે અમેરિકા જતી રહી હતી.

ઉમ્મી અહેમદ શિશિર સોફ્ટવેર એન્જિનિયર છે.

આ સિવાય તે પહેલા મોડલ પણ રહી ચુકી છે.

શાકિબ અલ હસન અને ઉમ્મી અહેમદના લગ્ન 12 ડિસેમ્બર 2012ના રોજ થયા હતા.

All Photo Credit: Instagram