સાનિયા મિર્ઝા તેની રમતની સાથે ખૂબસુરતથી કરોડો લોકોના દિલ પર રાજ કરે છે

સાનિયા મિર્ઝા ખૂબસુરતીમાં બી ટાઉન એક્ટ્રેસને ટક્કર આપે છે

સાનિયા મિર્ઝા તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે

સાનિયા મિર્ઝા પર દરેક પ્રકારના શેડ શાનદાર લાગે છે

સાનિયાની ખૂબસુરતીના કારણે જ શોએબ તેને દિલ દઈ બેઠો હતો

સાનિયા તેની ખૂબસુરતી માટે દરરોજ એક્સરસાઇઝ કરે છે



સાનિયાની ઉંમર 36 વર્ષ છે પણ 26 વર્ષની દેખાય છે

સાનિયા મિર્ઝા ક્યારેય ઓલંપિક મેડલ જીતી શકી નથી

2014માં સાનિયાએ યુએસ ઓપન જીતી હતી

સાનિયા મિર્ઝાએ 2010માં પાકિસ્તાની ક્રિકેટર શોએબર મલિક સાથે લગ્ન કર્યા હતા

તમામ તસવીર સૌજન્યઃ સોશિયલ મીડિયા