રાશિ ખન્નાનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો રાશિ ખન્ના બોડીકોન ડ્રેસમાં હોટ લાગી ઈન્સ્ટાગ્રામ પર તસવીરો થઈ વાયરલ રાશિ ખન્નાએ અલગ-અલગ અંદાજમાં આપ્યા હોટ પોઝ રાશિ ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે રાશિએ ફિલ્મ મદ્રાસ કેફેથી બોલીવૂડમાં એન્ટ્રી કરી શાહિદ કપૂર સાથે વેબસીરીઝમાં જોવા મળશે બોડીકોન ડ્રેસમાં રાશિનો કાતિલ અંદાજ જોવા મળ્યો રાશિના ચાહકો પણ તેની તસવીરો લાઈક કરે છે રાશિ ખન્ના સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે