પ્રજાસત્તાક દિવસની પરેડના રિહર્સલમાં જોવા મળેલો ઉત્સાહ પરેડ પહેલાં વોર્મ અપ કરતા યુવાનો રાજપથ પર પરેડ રિહર્સલ શરૂ થાય છે રિહર્સલ દરમિયાન સુરક્ષા વધારી દેવામાં આવી હતી અશ્વારોહણ રિહર્સલ યુવાનો વિવિધ પરાક્રમો બતાવશે ભારતની આન, બાન અને શાન બેન્ડની ધુન પર રિહર્સલ પરેડ પહેલા જવાનોને આ રીતે તૈયાર કરવામાં આવે છે આ વખતે ઉજવણી અલગ હશે