બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી ફરી એક વાર ચર્ચામાં છે

રિયા સુશાંત સિંહ રાજપૂત કેસમાં જેલમાં જઇ ચૂકી છે

રિયાએ ઇન્ડિયા ટુડે કોન્ક્વેલ 2023 દરમિયાન પોતાના જેલના અનુભવો કહ્યા હતા

રિયાએ કહ્યું કે તે હવે ડ્રગ્સ અને આત્મહત્યાની વાતોથી કંટાળી ગઈ છે.

તેણે કહ્યું કે હવે એજન્સી બધુ નક્કી કરશે, મને કાયદા પર વિશ્વાસ છે

વાતચીત દરમિયાન રિયાએ જેલમાં વિતાવેલો અનુભવ પણ શેર કર્યો હતો

રિયાએ કહ્યું કે જેલમાં રહેવું સહેલું નથી. જેલની દુનિયા ઘણી અલગ છે.

રિયાએ જણાવ્યું કે તેણે જેલમાં મહિલાઓ માટે નાગિન ડાન્સ પણ કર્યો હતો.

અભિનેત્રીએ કહ્યું કે મેં બધાને વચન આપ્યું હતું કે મને જામીન મળશે ત્યારે હું નાગિન ડાન્સ કરીશ

   All Photo Credit: Instagram