બ્રેન માટે સૌથી ખરાબ છે આ ફૂડ અનહેલ્થી ફૂડ્સ બ્રેનને નેગેટિવ ઇફેક્ટ આપે છે મેમરી અને મૂડ પર નેગેટિવ અસર કરે છે આર્ટિફિશિયલ સ્વીટનરને પણ અવોઇડ કરો મરક્યૂરીવાળી ફિશ ડાયટમાંથી ડિલિટ કરો રિફાઇન્ડ કાર્બ્સ ધરાવતી વસ્તુને કરો અવોઇડ ટ્રાન્સ ફેટ પણ બ્રેન ફંકશનને ડેમેજ કરે છે. સ્ટ્રેસ પણ બ્રેનનો મોટો દુશ્મન છે બેલેસ્ડ અને પોષણયુક્ત ડાયટ લો