સાઉથ આફ્રિકા-વેસ્ટ ઇન્ડિઝ બીજી ટી20માં બન્યા આ મોટા રેકોર્ડ



ટી20 ક્રિકેટમાં અત્યારે દક્ષિણ આફ્રિકા સૌથી મોટો ટાર્ગેટ (259) ચેઝ કરનારી ટીમ બની ગઇ છે



આ મેચમાં કુલ 517 રન બન્યા, આ મેચ હવે ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન પડનારી મેચ બની ગઇ છે



મેચ સૌથી વધુ બાઉન્ડ્રીઝ (81) વાળી રહી



દક્ષિણ આફ્રિકાએ પોતાની ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટનો સૌથી મોટો સ્કૉર (259) બનાવ્યો



એક ટી20 મેચમાં 35 છગ્ગા અને 517 રન



વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેનોએ આ મેચમાં 22 છગ્ગા ફટકાર્યા



આ મેચમાં કુલ 35 છગ્ગા પડ્યા, જે એક ટી20 મેચમાં સર્વાધિક છે



આ મચેમાં ક્વિન્ટૉન ડીકૉકે 15 બૉલમાં જ પોતાની 50 ફિફ્ટી પુરી કરી



દક્ષિણ આફ્રિકાએ 5.3 ઓવરમાં 100 રન બનાવ્યા



વેસ્ટ ઇન્ડિઝના જૉન્સન ચાર્લ્સે 39 બૉલમાં સદી પુરી કરી લીધી