સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર હંમશા લાઈમલાઈટમાં રહે છે સારા તેંડુલકરના લુકની ચારેબાજુ ખૂબ ચર્ચા થાય છે હાલ સારાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે સારાએ સાડીમાં કેટલીક તસવીરો પોસ્ટ કરી છે જે બાદ સારા સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે બ્લેક કલરની સાડીમાં સારા ખૂબસુરત લાગી રહી છે આ સાડીની સાથે તેણે મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યો છે આ સાડીની સાથે તેણે મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યો છે માથા પર ચાંદલો અને મિનિમલ મેકઅપ કરીને તેણે લુક કંપલીટ કર્યો છે સાડી લુકમાં સારા શાનદાર લાગી રહી છે