સચિન પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે

સચિનને ફરવાનો ખુબ શોખ છે

આ પહેલા સચિને થાઈલેન્ડ ટૂરની તસવીરો શેર કરી હતી

હાલમાં સચિન ઈઝરાયેલમાં એન્જોય કરી રહ્યો છે

સચિને ઈઝરાયેલના જેરુસલેમ શહેરમાં આ તસવીરો ક્લિક કરાવી છે

સચિનની આ તસવીરો પર ફેન્સ ખુબ પ્રેમ લૂટાવી રહ્યા છે

સચિન પોતાની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે

ક્રિકેટના ભગવાન સચિન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

ઈન્સ્ટા પર સચિનના અંદાજે 40 મિલિયન ફોલોઅર્સ છે

(All Photo Instagram)

Thanks for Reading. UP NEXT

સાઉથ આફ્રિકા-વેસ્ટ ઇન્ડિઝ બીજી ટી20માં બન્યા આ મોટા રેકોર્ડ, વાંચો....

View next story