તૂર્કીમાં વેકેશન એન્જોય કરી રહી છે સારા અલી ખાન

સારા અલી ખાનને હરવા ફરવાનો ખુબ શોખ છે

કામમાંથી સમય મળતા જ ફરવા ઉપડી જાય છે અભિનેત્રી

સારાએ ઈસ્તાંબુલમાંથી વીડિયો શેર કર્યો છે

સારા તેના બેબાક અંદાજ માટે જાણીતી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે સારા

સારાની ફેશન સેન્સ પણ અનોખી છે

સારા પોતાની ફિટનેસને લઈને પણ ખુબ જાગ્રૃત છે

બ્લેક ચશ્મામાં કિલ્લર પોઝ આપી રહી છે સારા

સારાની દરેક અદા ફેન્સને પસંદ આવે છે (All Photos-Instagram)