બોલિવૂડ સ્ટાર શાહિદ કપૂર આજકાલ સોશિયલ મીડિયા પર પોતાના લુક્સને લઈને ઘણો ચર્ચામાં છે.

રક્ષાબંધનના દિવસે શાહિદ કપૂર બાંદ્રા Exlusivમાં જોવા મળ્યો હતો.

તેણે ફોટોગ્રાફરને રાજી ખુશી પોઝ આપ્યા હતા.

શાહિદ કપૂર પોતાની એક્ટિંગ કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળ્યો છે

તેણે પોતાની દરેક ભૂમિકાથી દર્શકોની વાહવાહી મેળવી છે.

શાહિદ અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીરોના કારણે હેડલાઈન્સમાં રહે છે.

તે ઘણીવાર ફિલ્મોમાં તેના લુક સાથે પ્રયોગ કરતો જોવા મળે છે.

હાલ પાઘડીનો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.