સોશિયલ મીડિયા પર શમાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે

શમા જ્યારે પણ સાડી પહેરે ત્યારે તાપમાનનો પારો હાઈ કરી દે છે

હવે ફરી શમાએ સાડીમાં તસવીરો શેર કરી છે

વ્હાઈટ સાડીમાં ગોર્જિયસ લાગી રહી છે શમા

બાપાના આશિર્વાદ લેતી જોવા મળી શમા

અભિનેત્રી ભારતીય પોષાકમાં સુંદર લાગી રહી છે

અભિનેત્રીની તસવીરો આગની જેમ વાયરલ થાય છે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી

(All Photo Instagram)