સોનમ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે આ તસવીરમાં અભિનેત્રી પિંક ડ્રેસમાં ગોર્જિયસ લાગી રહી છે આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે અભિનેત્રી બેકલેસ ડ્રેસમાં સોનમ બાજવનો આગવો ઠાઠ ખુલ્લા વાળમાં કિલ્લર પોઝ આપતી જોવા મળી અભિનેત્રી લોકો અભિનેત્રીની આ તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે અભિનેત્રીની તસવીરો આગની જેમ વાયરલ થાય છે (All Photo Instagram)