મોહમ્મદ શમી પર તેની પત્ની હસીન જહાંએ અનેક આરોપ લગાવ્યા હતા હસીન જહાંએ માર્ચ, 2018માં શમી પર આરોપ લગાવ્યા હતા તેણે ઘરેલુ હિંસા, હત્યાની કોશિશ જેવા ગંભીર આરોપ લગાવ્યા હતા જે બાદ શમીની જિંદગીમાં વાવાઝોડું આવ્યું હતું શમી સામે કોલકાતા પોલીસે એફઆઈઆર નોંધાઈ હતી વિવાદોના કારણે શમીએ BCCI નો કોન્ટ્રાક્ટ ગુમાવ્યો હતો બોલર્સે સોશિયલ મીડિયા દ્વારા આરોપોને ફગાવ્યા હતા વિવાદના ત્રણ મહિના બાદ યો-યો ટેસ્ટ શમી માટે મુશ્કેલ બન્યો હતો શમી ટીમ બહાર થયો હતો અને તે બાદ તેણે કોચ બદરુદ્દીનની મદદ લીધી હતી આકરી મહેનત બાદ શમીએ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી હતી હાલ આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ તરફથી રમતો શમી પોતાની બોલિંગથી કહેર મચાવી રહ્યો છે