કેએલ રાહુલ અને અક્ષર પટેલ બાદ હવે શાર્દૂલ ઠાકુરનો વારો

હવે શાર્દૂલ ઠાકુર બનવા જઇ રહ્યો છે દુલ્હો

કોઇ મૉડલ કે એક્ટ્રેસથી કમ નથી તેની દુલ્હન

શાર્દૂલ ઠાકુર મિતાલી પારુલકરની સાથે લગ્ન કરી રહ્યો છે

શાર્દૂલ ઠાકુર આગામી 27 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાઇ જશે

લગ્નની તારીખનો ખુલાસો ખુદ મિતાલી પારુલકરે એક ઇન્ટરવ્યૂમાં કર્યો

શાર્દૂલ ઠાકુર અને મિતાલી પારુલકર સારા મિત્રો છે

આ બન્નેએ નવેમ્બર 2021માં સગાઇ કરી હતી

પોતાની સગાઇમાં શાર્દૂલ ઠાકુરે જબરદસ્ત ડાન્સ પણ કર્યો હતો

શાર્દૂલના લગ્ન 2022ના ટી20 વર્લ્ડકપ બાદ થવાના હતા

શાર્દૂુલ ઠાકુર ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર છે