ટીવી એક્ટ્રેસ શહનાઝ ગિલ તેની બોલ્ડનેસ માટે જાણીતી છે શહનાઝ ગિલને રિયાલિટી શો બિગ બોસ 13થી લોકપ્રિયતા મળી છે. શહનાઝને હવે પંજાબી સિનેમાની ટોચની અભિનેત્રી તરીકે ઓળખવામાં આવે છે તેણે હિન્દી સિનેમામાં પણ પોતાની ઓળખ બનાવવાનું શરૂ કરી દીધું છે. અભિનેત્રી સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં જોવા મળી હતી આ પછી તે ભૂમિ પેડનેકર સાથે ફિલ્મ 'થેંક્સ ફોર કમિંગ'માં જોવા મળી હતી. અભિનેત્રી ટૂંક સમયમાં મુરાદ ખેતાનીની ફિલ્મ 'સબ ફર્સ્ટ ક્લાસ'માં જોવા મળશે શહેનાઝે એક્ટિંગ માટે ખૂબ જ નાની ઉંમરે પોતાનું ઘર છોડી દીધું હતું. સફળતા માટે અભિનેત્રીને વર્ષો સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. All Photo Credit: Instagram