આ બેન્ક ટેક્સ સેવિંગ એફડી પર આપી રહી છે સૌથી વધુ વ્યાજ

એક્સિસ બેન્ક પાંચ વર્ષની એફડી પર 7 ટકા વ્યાજ

બંધન બેન્ક 5.85 ટકા વ્યાજ આપી રહી છે.

બેન્ક ઓફ બરોડા ટેક્સ સેવિંગ એફડી પર 6.5 ટકા વ્યાજ આપી રહી છે

કેનેરા બેન્ક ટેક્સ સેવિંગ એફડી પર 6.5 ટકા વ્યાજ આપશે

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા 6.25 ટકાનું વ્યાજ સેવિંગ એફડી પર આપશે.

ડીસીબી બેન્ક 7.6 ટકા વ્યાજ આપી રહી છે.

ફેડરલ બેન્ક 6.6 ટકા વ્યાજ આપશે.

એચડીએફસી બેન્ક ટેક્સ સેવિંગ એફડી પર 7 ટકા વ્યાજ આપશે.

ICICI બેન્ક પણ ટેક્સ સેવિંગ એફડી પર 7 ટકાનું વ્યાજ આપશે.

પંજાબ નેશનલ બેન્ક 6.5 ટકા વ્યાજ આપશે.

સ્ટેટ બેન્ક 6.5 ટકા વ્યાજ આપશે.

યશ બેન્ક 7 ટકા વ્યાજ આપી રહી છે.