નેહા કક્કર બોલિવૂડની જાણીતી સિંગર છે નેહા તેના ગીતોની સાથે સાથે તેના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે નેહાએ કેટલીક તસવીરો શેર કરી છે નેહા આ તસવીરોમાં ફ્લાઈટમાં મસ્તી કરતી જોવા મળી રહી છે ફ્લાઈટમાં નેહાએ એકથી એક ચડિયાતા પોઝ આપ્યા હતા નેહા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે નેહાની ફેન ફોલોઈંગ સમગ્ર વિશ્વમાં છે નેહાના ગીતો આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે નેહાની સ્માઈલ લોકોને દિવાના બનાવી દે છે (All Photo Instagram)