Anu Emmanuel સાઉથની જાણીતી અભિનેત્રી છે

તે સોશિયલ મીડિયા પર ઘણી એકટીવ રહી છે

તે તેના ગ્લેમરસ ફોટાથી ફેન્સને દિવાના બનાવે છે

અનુનો જન્મ 28 માર્ચ, 1996ના રોજ મલયાલી ખ્રિસ્તી પરિવારમાં થયો હતો

તે ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રીમાની એક છે

તેણે પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ 'એક્શન હીરો બિજુ'થી કરી હતી

તેનું નિર્દેશન એબ્રિડ શાઈન દ્વારા કરવામાં આવ્યું હતું

આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા નાની હતો

અભિનેત્રી અનુ એમેન્યુઅલે આજ ફિલ્મથી તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો

(All Photo Instagram)