દંગલ- Amazon Prime Video પર આ ફિલ્મ જોઈ શકો છો. ચક દે! ઈન્ડિયા- Amazon Prime Video પર ઉપલબ્ધ છે ફરહાન અખ્તર અભિનીત ભાગ મિલ્ખા ભાગ પણ તમે જોઈ શકો છો પાન સિંહ તોમર- નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વિડિયો પર જોઈ શકાય છે આમિર ખાનની લગાન પણ તમે 15 ઓગસ્ટે જોઈ શકો છો શ્રેયસ અભિનીત ઇકબાલ ફિ્લ્મ Amazon Prime Video પર જોઈ શકો છો એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી મેરી કોમ- Netflix પર ઉપલબ્ધ છે જો જીતા વોહી સિકંદર- Zee5 પર જોઈ શકાય છે સુરમા- Netflix અને Sony Liv પર જોઈ શકો છો