ખેલાડીને તેમના ફેવરિટ ફૂડને છોડીને રિસ્ટ્રક્ટ ડાયટને ફોલો કરવું પડે છે તો ચાલો જાણીએ નીરજ કેવા પ્રકારની ડાયટ લે છે અને તેને કયું ફૂડ પસંદ છે નીરજને બ્રેડ ઓમલેટ ખાવાનું પસંદ છે નીરજ પોતાના માટે ચોખા રાંધવાનું પસંદ કરે છે. ટૂર્નામેન્ટમાં સલાડ તથા ફળ પસંદ કરે છે. જીત્યા બાદ ઈનામમાં મીઠાઈ ખાવાનું પસંદ કરે છે તાજેતરમાં જ તેણે પોતાના ભોજનમાં સોલમન ફિશનો સમાવેશ કર્યો છે તે ફાસ્ટ ફૂડમાં પાણીપુરીનો શોખીન છે ઘરમાં બનેલ ચુરમુ પણ તેમને ખૂબ પસંદ છે. પ્રેક્ટિસ સમયે ફ્રૂટ જ્યુસ પીવાનું પસંદ કરે છે