ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરની સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



સારા તેંડુલકરે નવી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે



સારાએ તેના પેરિસ પ્રવાસની તસવીરો પોસ્ટ કરી છે



એક તસવીરમાં સારા ક્રૂઝ પર આરામ કરતી જોવા મળી રહી છે



તો એક તસવીરમાં તે આઇસ્ક્રીમની મજા માણતી જોવા મળી રહી છે



તે સ્ટાઇલિશ સનગ્લાસ સાથે પોઝ આપી રહી હતી.



સારા બ્લેક ગાઉનમાં ખૂબ સુંદર લાગી રહી હતી



સારા અને શુભમન ગિલના અફેરની ચર્ચાઓ થતી રહે છે.



જોકે બંન્નેમાંથી કોઇએ આ અંગે કોઇ નિવેદન આપ્યું નથી



All Photo Credit: Instagram



Thanks for Reading. UP NEXT

ચીયરલિડર હતી Quinton de Kockની પત્ની Sasha Hurly

View next story