ભારતના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરે લેટેસ્ટ તસવીરો શેર કરી છે.



આ ફોટામાં સારા દરિયામાં મસ્તી કરતી જોવા મળી રહી છે.



સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.



તે ઘણીવાર ચાહકો સાથે પોતાના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે.



તાજેતરમાં જ તેણીએ ઓસ્ટ્રેલિયા વેકેશનની તસવીરો શેર કરી છે.



આ ફોટામાં તે દરિયામાં સર્ફિંગનો આનંદ માણતી જોવા મળી રહી છે.



આ તસવીરોમાં સારા તેંડુલકર દરિયામાં ખૂબ મજા કરી રહી છે.



ફોટામાં તે સ્વિમસ્યૂટ પહેરેલી જોવા મળી રહી છે.



આ તસવીરમાં તે દરિયાના મોજા વચ્ચે ખૂબ જ મજા માણી રહી છે.



All Photo Credit: Instagram