તમિલ ફિલ્મોથી ટીવીના પડદા પર આ રીતે છવાઈ ગઈ જસ્મીન

જસ્મીન ભસીન ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે.

જસ્મીન ભસીન મૂળ રાજસ્થાનના કોટાની રહેવાસી છે.

જસ્મીને પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત એક તમિલ ફિલ્મથી કરી હતી.

અભિનેત્રીની પહેલી ફિલ્મ વર્ષ 2011માં રિલીઝ થઈ હતી, જેનું નામ 'વનમ' હતું.

વર્ષ 2015માં જસ્મીન ભસીને ઝી ટીવીના શો 'ટશ્ન-એ-ઈશ્ક'થી નાના પડદે ડેબ્યૂ કર્યું હતું.

જસ્મીન ભાસીન બિગ બોસ 14માં પણ જોવા મળી હતી

ડાન્સિંગ અને એક્ટિંગ સિવાય જસ્મીન ભસીનને કૂકિંગનો પણ શોખ છે.

બિગ બોસના ઘરમાં હતી ત્યારે તે ઘણી વખત રસોઈ કરતી જોવા મળી હતી.

જસ્મીન ભાસીન તેના ગ્લેમરસ લૂક માટે જાણીતી છે.