ઉર્વશી તેના ફોટોને લઈ સતત ચર્ચામાં રહે છે

હવે ઉર્વશીએ સિલ્વર ગાઉનમાં ફોટો શેર કર્યા

ઉર્વશી આ ફોટોમાં પરી જેવી દેખાય છે.

ઉર્વશીના આ ફોટો વાયરલ થયા હતા

ઉર્વશી રૌતેલા બોલીવુડની ગ્લેમરસ અભિનેત્રી

ઉર્વશી અવાર-નવાર બોલ્ડ ફોટોશૂટ કરાવે છે

ઉર્વશીના આ લૂક પર ફિદા થયા ફેન્સ

ઉર્વશીએ આ ફોટોશૂટમાં ગ્લેમરસ પોઝ આપ્યા

ઉર્વશીના અંદાજને ફેન્સે ખુબ પસંદ કર્યો

ઉર્વશીના ઈંસ્ટાગ્રામ પર લાખો ફોલોવર્સ છે